Connect Gujarat

You Searched For "started"

પરીક્ષા પર ચર્ચા 2024 માટેની નોંધણી શરૂ થઈ ગઈ છે, તમને PM મોદી સાથે વાત કરવાની તક મળશે

14 Dec 2023 7:37 AM GMT
છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદી પોતે (પરીક્ષા પે ચર્ચા 2024) કાર્યક્રમનાં માધ્યમથી પરિક્ષાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

અમદાવાદ : ધોળકાના વૌઠા ગામે સપ્તનદી સંગમ સ્થળે ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો થયો પ્રારંભ…

23 Nov 2023 12:35 PM GMT
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ એવા વૌઠા ગામે ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો પ્રારંભ થયો છે.

સૌપ્રથમવાર અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં રોબોટિક્સ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી વિભાગનો કરાશે પ્રારંભ...

7 Nov 2023 11:11 AM GMT
સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હોસ્પિટલના સિનિયર ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મૌલિક ઝવેરીના સર્જરી વિભાગમાં હવે...

PM મોદીએ દેશની પ્રથમ રેપિડ રેલને બતાવી લીલી ઝંડી, જાણો રેપિડ રેલની વિશેષતાઓ...

20 Oct 2023 9:03 AM GMT
દેશને પ્રથમ RAPID રેલ નમો ભારત મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર-8માં બનેલા સ્ટેશન પરથી 'નમો ભારત'ને લીલી ઝંડી બતાવી.

ભરૂચ:અંકલેશ્વર ઉધોગ મંડળની મદદથી કૌશલ્ય સ્કિલ યુનિવર્સીટીનો પ્રારંભ, યુવાનો માટે ખુલશે રોજગારીની તક

12 May 2023 11:51 AM GMT
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સહયોગથી સરકાર દ્વારા કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેની મદદથી યુવાનો માટે રોજગારીની નવી તકનું નિર્માણ...

અમદાવાદ: એન્જિનિયર યુવાને 40 હજારની નોકરી છોડી ચાનું સ્ટાર્ટ અપ કર્યું શરૂ

5 Jan 2023 12:40 PM GMT
અમદાવાદના એન્જિનિયર યુવાને ચાનો વ્યવસાય શરૂ કર્યો, સરકારી નોકરી મૂકી પોતાનો વ્યવસાય શરૂ કર્યો

આજથી શરૂ થશે કોમનવેલ્થ ગેમ્સ, પહેલીવાર પુરૂષો કરતાં વધુ ગોલ્ડ મહિલાઓને

28 July 2022 8:16 AM GMT
બર્મિંગહામમાં આજથી કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ રહી છે. ભારતીય સમય અનુસાર રાત્રે 11:30 વાગ્યે ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે કાર્યક્રમની શરૂઆત થશે.

પ્રાકૃતિક ખેતીને વેગવંતુ બનાવવા ગુજરાતની 6 યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ શરુ થશે..

22 July 2022 3:58 PM GMT
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. ગુજરાતની 6 યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ...

અંકલેશ્વર : શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ સી.એમ.એકેડેમી સ્કૂલ ફી મુદ્દે વિવાદમાં આવી...

9 Jun 2022 4:54 PM GMT
ફી મુદ્દે સી.એમ.એકેડેમી સ્કૂલ વિવાદમાં આવી ફીનો ચેક ક્લિયર કરવા વાલીઓને કરાય જાણ વિદ્યાર્થીઓને કાઢી મુકાતાં વાલીઓનો હોબાળો

આઠ વર્ષ પછી શરૂ થઈ ભારત-નેપાળ મિત્રતા ટ્રેન સેવા, જાણો મુસાફરી માટે જરૂરી દસ્તાવેજો અને અન્ય ખાસ બાબતો

2 April 2022 11:40 AM GMT
પાકિસ્તાન અને બાંગ્લાદેશ બાદ હવે ભારત અને નેપાળ વચ્ચે પણ ટ્રેન સેવા શરૂ થઈ છે. ટ્રેન બિહારના મધુબની જિલ્લાના જયનગરથી નેપાળના જનકપુરધામ થઈને કુર્થા...

ગુડી પડવા પર મુંબઈને ભેટ: મહાનગરમાં આઠ વર્ષ પછી નવી શરૂઆત, 2 એપ્રિલથી બે નવી મેટ્રો શરૂ થશે

31 March 2022 6:23 AM GMT
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, લોકલ ટ્રેન મહાનગરની લાઈફલાઈન છે, જ્યારે મેટ્રો શહેરી પરિવહનમાં નવા પરિમાણો ઉમેરી રહી છે.

શ્રાઈન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય, અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે

28 March 2022 7:25 AM GMT
જમ્મુ-કાશ્મીરમાં દર વર્ષે નીકળનારી અમરનાથ યાત્રા આ વખતે 30 જૂનથી શરૂ થશે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી.