Connect Gujarat

You Searched For "Summer"

ઉનાળામાં વોર્ડરોબમાં રાખો આ પાંચ વસ્તુઓ, દેખાશે સ્ટાઇલિશ

4 Jun 2022 7:43 AM GMT
લાઈમ ગ્રીન, બેબી પિંક, યલો જેવા ઉનાળા માટે સફેદ કે હળવા રંગોના શર્ટ સાથે તમે સ્ટાઇલિશ અને ટોટલ લુક મેળવી શકો છો.

અમદાવાદ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં આવી વસ્તુ આરોગતાચેતજો, જુઓ આરોગ્ય વિભાગે ખાણીપીણી બજારમાં શું કરી કાર્યવાહી

25 May 2022 11:43 AM GMT
અમદાવાદ મહાનગર પાલિકાનો સપાટો રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં ખાણીપીણી બજારમાં ચેકિંગ હાથ ધરાયું અખાદ્ય વસ્તુઓનો કરાયો નાશ ...

અંકલેશ્વર : પ્રકૃતિના પ્રથમ હરોળના પુજારી એવા પંખીઓ માટે પાણીના કુંડાનું એનિમલ્સ લવર્સ ગ્રુપ દ્વારા લોકોને વિતરણ

15 May 2022 1:02 PM GMT
એનિમલ્સ લવર્સ ગ્રુપ પશુ-પક્ષીઓ માટે આગળ આવ્યું કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળે તેવું આયોજન

શું તમે જાણો છો કે ઉનાળામાં વાળ કેટલી વાર ધોવા જરૂરી છે?

13 May 2022 8:56 AM GMT
શેમ્પૂ કર્યા પછી વાળમાં એક અલગ જ ચમક અને સુગંધ આવે છે. જેમ જેમ ધોવાનો સમય જાય છે તેમ તેમ આ ચમક અને ગંધ અદ્રસ્ય થઈ જાય છે

તાપી : રાજયભરમાં પાણીનું સંકટ, પરંતુ દ.ગુજરાતનાં ઉકાઈ ડેમમાં પાણીનો સ્ત્રોત 60%થી વધુ હોવાથી લોકોને રાહત

9 May 2022 8:06 AM GMT
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હજુ 60 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેવાને પગલે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના માથેથી પાણીનું સંકટ ટળ્યું...

અમરેલી : ભરઉનાળે ખાબકેલા કમોસમી વરસાદથી ખેતીને વ્યાપક નુકશાન, જગતના તાતની માઠી દશા

4 May 2022 3:25 PM GMT
અમરેલી જીલ્લામાં ભરઉનાળે ધોમધખતા તાપમાં ખાબકેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપકપણે નુકશાની થઈ છે.

અમદાવાદ :ભારેથી અતિભારે ગરમી સાથે હીટવેવની અસર,પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા..!

1 May 2022 9:06 AM GMT
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગે તાપમાનને લઈને મોટી આગાહી કરી છે.

સાબરકાંઠા : હાથમતિ-ગુહાઈ જળાશય વિકટ સ્થિતિમાં, પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો

1 May 2022 7:20 AM GMT
આકરી ગરમીથી જળાશયોના પાણી સુકાયા, હાથીમતિ જળાશયમાં માત્ર 7 ટકા પાણીનો સંગ્રહ

પાટણ : ઉનાળામાં ખવાતું અન્ય એક ફળ એટ્લે રાયણ, બાલીસણા હાઇવે પર રાયણોની ખરીદીઓ કરતા વટેમાર્ગુઓ..

28 April 2022 5:18 AM GMT
ઉનાળાની સિઝનનું એક અનોખું ફળ એટલે રાયણ પાટણ તાલુકામાં રાયણના 80 કરતા વધુ ઝાડ ગ્રામ પંચાયત દ્વારા કરાઇ છે રાયણના ઝાડની હરાજી આ વર્ષે ભાવમાં...

ઉનાળામાં બુટની દુર્ગંધથી છો પરેશાન, તો અજમાવો આ 5 ઘરેલું ઉપાય

23 April 2022 10:10 AM GMT
તડકામાં પરસેવાને કારણે પગમાં વધુ દુર્ગંધ આવવા લાગે છે. જેના કારણે ઘણી વખત લોકોને ઓફિસ અને સાર્વજનિક સ્થળે શરમનો સામનો કરવો પડે છે

ઉનાળામાં ત્વચામાં ખંજવાળ અને બળતરાની સમસ્યા વધી જાય છે?, આ સરળ ઉપાયો ખૂબ જ અસરકારક

23 April 2022 9:32 AM GMT
ઉનાળાની ઋતુમાં ત્વચાને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ વધી જાય છે, જેનું જો સમયસર ધ્યાન ન રાખવામાં આવે તો મોટી સમસ્યા થઈ શકે છે.

સુરત : ઉનાળામાં ધાબે સુવા જતાં પહેલા ચેતજો, તમારી સાથે પણ બની શકે છે આવી ઘટના..!

20 April 2022 12:20 PM GMT
ડિંડોલી વિસ્તારમાં આવેલ દિપાલી પાર્ક સોસાયટીમાં તસ્કરો એક સાથે 3 મકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.
Share it