સુરત“SORRY મમ્મી” : સુરતમાં 18 વર્ષીય યુવકે માતાને વોટ્સએપ મેસેજ કરી ગળે ફાંસો ખાધો... આપઘાત કરનાર મૃતક યુવકનો 4 દિવસ પહેલા જ જન્મદિવસ હતો. સુરતમાં યુવાનો નાની નાની વાતોમાં આપઘાત કરવા જેવું પગલું ભરી રહ્યા છે. By Connect Gujarat 31 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સુવાલી દરિયામાં નાહવા પડેલા 5 યુવકો ડૂબ્યા, 3 યુવકોના મોત… બનાવની જાણ થતાં જ ફાયર બ્રીગેડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં સ્થાનિકોની મદદ લઈ ફાયર બ્રિગેડે પાણીમાં લાપતા થયેલા 4 યુવકોની શોધખોળ હાથ ધરી હતી By Connect Gujarat 30 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ઘર બહાર સૂતેલી 7 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય સુરતના વડોદગામ બાપુનગરમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયાનું સામે આવ્યું છે. By Connect Gujarat 21 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : શ્રમિકો માટે શરૂ કરાયેલી અન્નપૂર્ણા યોજનાના કેબીનો બંધ, સેવા પુનઃ શરૂ કરવા શ્રમિકોની "માંગ" અન્નપૂર્ણા યોજના બંધ થવાથી શ્રમિકોએ કહ્યું 10 રૂપિયામાં અમારું પેટ ભરાતું હતું હવે ખાવાના પણ ફાંફા પડે છે. કામ ધંધો મળતો નથી By Connect Gujarat 12 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : 32 વર્ષીય યુવકનું મોડી રાત્રે અપહરણ કરાયું, પોલીસે 4 લોકોની અટકાયત કરી By Connect Gujarat 28 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સામાન્ય બોલાચાલીમાં ખેલાયો ખૂની ખેલ, ચપ્પુના ઘા વાગતા યુવાનની હત્યા... સુરત શહેરના વેસું વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકે અન્ય યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી હતી By Connect Gujarat 02 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn