સુરેન્દ્રનગર : ખેડૂતોના પડતર પ્રશ્નો માટે કોંગ્રેસની આગેવાનીમાં રેલી,સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન બદલ વળતર, જમીન સંપાદનમાં યોગ્ય માપણી અને નર્મદા કેનાલ લીકેજથી થતા નુકસાન જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું