નવા વર્ષના પ્રારંભે ગુજરાતને ભેટ : બનાસકાંઠાના થરાદ-વાવને નવો જિલ્લો જાહેર કરાયો, જ્યારે રાજ્યમાં મનપાની સંખ્યા વધીને 17 થઈ
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે.