અંકલેશ્વર : સલામત સવારી’વાળી ST બસ વરસાદી પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..!
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, મેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો.