ભરૂચ ભરૂચ: તવરા ગામ નજીક 2 ટ્રક સામસામે ભટકાય, ટ્રકચાલકોનો આબાદ બચાવ તવરા ગામ નજીક બે ટ્રક સામસામે ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના બનાવમાં ટ્રક ચાલકોનો આબાદ બચાવ થયો હતો જો કે અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા By Connect Gujarat Desk 05 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઉમલ્લા નજીક શેરડી ભરેલ ટ્રક પલટી જતા અકસ્માત, ટ્રાફિકજામના દ્રશ્યો ઉમલ્લા તરફથી સુગર ફેકટરી તરફ શેરડી ભરી જતી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.શેરડી ભરેલ ટ્રક પલટી જતા મુખ્ય માર્ગ પર શેરડી પથરાઇ હતી By Connect Gujarat Desk 08 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ABC સર્કલ નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા મોપેડ સવાર માતા-પુત્રીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત... પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું By Connect Gujarat Desk 18 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના ખરચી ગામમાંથી પસાર થતાં SOU માર્ગ પર ટ્રકના તોતિંગ ટાયરો ફરી વળતાં 8 વર્ષીય બાળકનું મોત ઝઘડીયા તાલુકામાં બેફામ દોડતા મોટા વાહનોને લઇને અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે નિયમ ભંગ કરી દોડતા આવા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી By Connect Gujarat Desk 11 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : પ્રાંતિજની કાટવાડ ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કર ચાલકના શરીરના 2 ટુકડા થયા... રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપ ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા. By Connect Gujarat Desk 11 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ખરોડ નજીક ટેન્કર પલટી જતા અકસ્માત,ચાલકને ઇજા અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અકસ્માત અને સુરત-ભરૂચ ટ્રેક ઉપર સમારકામની કામગીરીને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું By Connect Gujarat Desk 11 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચના આમોદ પાસે સ્ટેટ હાઇવે પર મીઠાનો જથ્થો ભરેલ ટ્રકને નડ્યો અકસ્માત વરસાદ અને ભારે પવનને કારણે માર્ગ પર વૃક્ષ પડવાથી ટ્રકને અકસ્માત નડ્યો હતો,અને ટ્રક પલટી ખાતા તો બચી ગઈ હતી,પરંતુ ટ્રકમાં ભરેલ મીઠું મોટા પ્રમાણમાં રોડ પર પડીને પથરાય ગયું હતું. By Connect Gujarat Desk 11 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઓવરસ્પીડ દોડતા ટેમ્પાની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત ભરૂચના જીએનએફસી ઓવરબ્રીજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું By Connect Gujarat 05 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડિયાના સારસા નજીક રેતી ભરેલી હાઈવા ટ્રક પલટી મારી જતાં અકસ્માત, કોઈ જાનહાનિ નહીં... પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ટ્રક ઊંધું પલટી મારતા હાઇવા ટ્રકના કેબિનનું કચ્ચરઘાણ વળી ગયું By Connect Gujarat 12 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn