યુક્રેનનો રશિયા પર મોટો હુમલો, અમેરિકન મિસાઈલ ATACMS થી હુમલો
યુક્રેને રશિયાના દક્ષિણી વિસ્તારો પર મોટા પાયે ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા. રશિયન અધિકારીઓ અને મીડિયા અનુસાર, હુમલાઓએ ઓછામાં ઓછા બે ઔદ્યોગિક એકમોને નુકસાન પહોંચાડ્યું હતું અને દક્ષિણના શહેરોમાં શાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી.