ભરૂચ : વાગરા GIDCમાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ બાદ તંત્રની કાર્યવાહી શંકાસ્પદ,ખેડૂતના આક્ષેપ
ભરૂચ જિલ્લાના વાગરા,સાયખા તેમજ વિલાયતમાં ઔદ્યોગિક ઝોનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ખેડૂત અગ્રણીએ કર્યા છે,અને આ અંગે તેઓએ ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત કરતા તંત્રની તપાસ પણ શંકાસ્પદ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.