વલસાડ : વાપી જીઆઇડીસી સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરાયું,અંદાજિત 400 જેટલા શકમંદોની અટકાયત
પોલીસે નાઈટ કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પ્રાથમિક પૂછપરછમાં તેમના રહેઠાણ, નોકરી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી વિઝા વગર રહેતા વિદેશી નાગરિકોને ઓળખી કાઢવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી