ગુજરાત ગીર સોમનાથ : રૂ. 11 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરકારી કન્યા-કુમાર છાત્રાલયોનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું... વેરાવળ અને ઉનામાં અદ્યતન 3 છાત્રાલયોનું નિર્માણ, સરકારી કન્યા અને કુમાર છાત્રાલયનું કરાયું લોકાર્પણ. By Connect Gujarat 15 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફ્રૂડ પોઈઝનીંગ થતા સારવાર અર્થે ખસેડાયા વિદ્યાર્થીઓને ફ્રુડ પોઈઝનીંગની અસર થતા તમામ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હાલ 25 થી 30 બાળકો સારવાર હેઠળ છે. By Connect Gujarat 24 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: વેરાવળના નામાંકિત તબીબે ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટમાં જાહેર થયેલા નામોથી ખળભળાટ તબીબે ગળેફાંસો ખાતા પહેલા લખેલી એક લીટીની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ‘હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું By Connect Gujarat 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથ : વેરાવળમાં કંપનીમાંથી નીકળતાં ગેસથી લોકો ત્રસ્ત, રહીશોનો એસડીએમ કચેરીએ હલ્લો વેરાવળમાં આવેલી કંપની સામે થયાં આક્ષેપો, કંપનીમાંથી પાંચ દિવસથી છોડાઇ રહયો છે ગેસ. By Connect Gujarat 03 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યોની હાજરીમાં નારી શક્તિ સંમેલનનું કરાયું આયોજન ગીર સોમનાથમાં નારી શક્તિ સંમેલન યોજાયું, રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ રહ્યા ઉપસ્થિત. By Connect Gujarat 27 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: રાજ્યમાં ચોરીના 100થી વધુ ગુનાને અંજામ આપનાર કુખ્યાત સિકલીગર ગેંગ પોલીસ ગિરફતમાં ગીર સોમનાથ પોલીસને મળી મોટી સફળતા, કુખ્યાત સિકલીગર ગેંગ પોલીસ ગિરફતમાં. By Connect Gujarat 29 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : મેઘરાજાએ કર્યો સોમનાથ મહાદેવને શ્રીકાર "જળાભિષેક", જીલ્લામાં જામ્યો વરસાદી માહોલ વહેલી સવારથી જ ગીર સોમનાથમાં વરસાદની એન્ટ્રી, સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી. By Connect Gujarat 25 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : વેરાવળમાં 3 માળનું મકાન થયું ધરાશાયી, જુઓ "LIVE" વિડીયો..! વેરાવળની ધાણીશેરીમાં 3 માળનું મકાન થયું ધરાશાયી, નવા મકાનની કામગીરી વેળા ખાડો ખોદતા સર્જાય ઘટના. By Connect Gujarat 19 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : વેરાવળના છ ગામના 15 હજારથી વધુ લોકો બિસ્માર માર્ગને લઈ પરેશાન વેરાવળના 15 હજારથી વધુ લોકો બિસ્માર માર્ગને લઈ પરેશાન, છ ગામને તાલાલાથી જોડતો માર્ગ ઘણા સમયથી છે બિસ્માર. By Connect Gujarat 18 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn