Connect Gujarat

You Searched For "Wall Collapse"

સુરત : સચિન GIDCમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર બાજુના ખાતાની દીવાલ પડતાં ચાર દબાયા, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

11 July 2023 12:02 PM GMT
સુરતના સચિન જીઆઇડીસીમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર બાજુના ખાતાની દીવાલ પડતાં ચાર કામદારો દબાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું....

અમદાવાદ: ભારે વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતા 5 શ્રમજીવીઓ દટાયા, 3ના મોતથી અરેરાટી

14 July 2022 9:48 AM GMT
ઓગણજ પાસે આવેલા દશેશ્વર ફાર્મની નજીક દીવાલ ધરાશાયી થતા 5 મહિલા શ્રમજીવીઓ દબાયા હતા જે પૈકી 3 શ્રમજીવી મહિલાના મોત નિપજ્યાં હતા.

ગીર સોમનાથ : વેરાવળમાં એક મકાનની દીવાલ ત્રણ બાળકો પર ધસી પડી, 1નું મોત, બેની હાલત ગંભીર

6 May 2022 5:59 AM GMT
ભીડીયા વિસ્તારમાં બપોરે બાળકો રમી રહ્યા હતા,એક જૂના મકાનની દીવાલ અચાનક ધારાશાયી થઈ,એક બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું

ભરૂચ: નન્નુમિયા નાળાની દીવાલનો ભાગ ધરાશાયી, સમારકામ ન કરાતા લોકોમાં રોષ

15 Sep 2021 8:36 AM GMT
નન્નુમિયા નાળાની દીવાલનો ભાગ ધરાશાયી, થોડા સેમી અગાઉ સર્જાય હતી દુર્ઘટના.

સુરત: કામરેજના ઊંભેળ ગામે નિર્માણાધીન સરકારી આવાસ યોજનાના મકાનની દીવાલ ધરાશયી

10 Aug 2021 12:59 PM GMT
સુરતમાં સરકારી આવાસ યોજનાના કોન્ટ્રાકટરની બેદરકારી, કામરેજના ઊંભેળ ગામે નિર્માણાધીન મકાનની દીવાલ ધરાશયી.

ભરૂચ : જુના બજારમાં ખાદીભંડારના મકાનની છત ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી

11 Oct 2020 11:51 AM GMT
ભરૂચના જુના બજાર વિસ્તાર માં આવેલ ખાદી ભંડારની છત અચાનક ધરાશાઈ થતા દોડધામ મચી ગઇ હતી. ઘટનામાં કોઇ જાનહાનિ નહિ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો...

વાલિયા ખાતે ભારે વરસાદના પગલે પ્રોટેકશન વોલ ઘરાશાયી

16 July 2018 11:29 AM GMT
અતિ પૌરાણિક મંદિરની પ્રોટેકશન વોલ તુટતા ભાગદોડવાલિયા ગામમાં આવેલ પૌરાણિક કમળા માતાજીના મંદિરના તળાવની પ્રોટેક્શન વોલ અચાનક તૂટી પડતા દોડધામ મચી જવા...

સુરતઃ વેસુ ખાતે સોસાયટીના પાર્કિંગની દીવાલ ધરાશાયી, LIVE વીડિયો

16 July 2018 7:26 AM GMT
વેસુ વિસ્તરમાં આવેલા કેપિટલ ગ્રીન સોસાયટીની પાર્કિંગની સુરક્ષા દીવાલ ઘસી પડીસુરતમાં વરસી રહેલા ભારે વરસાદને લઇ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જયારે...