Connect Gujarat

You Searched For "Water Logging"

ભરૂચ: 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, જંબુસરમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

14 Sep 2022 12:04 PM GMT
ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘાવી માહોલ જોવા મળી રહયો છે અને ઠેર ઠેર વરસાદ વરસી રહયો છે

તાપી: વરસાદની પરિસ્થિતિના પગલે પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો, 37 વાહનો પણ ફાળવાયા

14 July 2022 11:00 AM GMT
તાપી જીલ્લામાં વરસી રહેલ ભારે વરસાદના કારણે પોલીસ અને વહીવટી તંત્ર એક્ષન મોડમાં આવી ગયું છે

અમદાવાદ: CM ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં વરસાદી પાણી ભરાતા અધિકારીઓ થયા દોડતા,પાણીના નિકાલની કરી તાત્કાલિક વ્યવસ્થા

14 July 2022 10:47 AM GMT
1 કલાકના વરસાદમાં ફરી અમદાવાદમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય હતી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

અમદાવાદ : પશ્ચિમ વિસ્તારનું હૃદય સમાન "શિવરંજની" પાણીમાં ગરકાવ, સ્થાનિકોને હાલાકીનો સામનો...

14 July 2022 10:21 AM GMT
અમદાવાદ શહેરમાં આજે સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અમદાવાદવાસીઓ ફરીથી ક્યાંક ચિંતામાં ગરકાવ થયા છે.

નવસારી: અતિભારે વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ,જનજીવનને વ્યાપક અસર

14 July 2022 7:12 AM GMT
નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત મેઘમહેર થઈ રહી છે, જેથી નદી-નાળાં છલકાયાં છે.

ભરૂચ: મુશળધાર વરસાદના કારણે મકતમપુર નજીકના કૃષિ યુનિવર્સિટીના ખેતરમાં પાણી ફરી વળ્યું

13 July 2022 7:56 AM GMT
ભરૂચ જીલ્લામાં ગત રોજ વરસેલા 5 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા.

સંવેદનશીલ સીએમ' નર્મદા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવી

12 July 2022 12:44 PM GMT
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે ભારે નુકસાન થયું છે.

ભરૂચ : રાજપારડી ભૂંડવા ખાડીનું પાણી પુલ પર ફરી વળ્યું, યુનિટીને જોડતો માર્ગ બંધ કરાયો

12 July 2022 9:50 AM GMT
રાજપારડી નજીક ભૂંડવા ખાડીનું પાણી પુલ પર ફરી વળતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

છોટાઉદેપુર શહેર સહિત સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ, જનજીવન ખોરવાયું

11 July 2022 8:17 AM GMT
મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે.

અમદાવાદ: મેઘરાજાની તોફાની ઇનિંગથી અનેક કોમ્પ્લેક્ષ પાણીમાં ગરકાવ,કાર તરતી જોવા મળી

11 July 2022 8:14 AM GMT
રવિવારે ખાબકેલા વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને તેના બેઝમેન્ટ પાણીથી લબાલબ થયા છે.

અમદાવાદ: 12 કલાકથી વિવિધ સોસયટીઓ પાણીમાં ગરકાવ, જનજીવન ભારે પ્રભાવિત

11 July 2022 6:41 AM GMT
ધોધમાર વરસાદના કારણે છેલ્લા 12 કલાકથી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે જેના પગલે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે