Connect Gujarat

You Searched For "Weight Loss Tips"

વજન ઘટવાની સાથે થશે અન્ય ઘણા બધા ફાયદા, જો રોજ સવારે ઊઠીને ખાશો પલાળેલી બદામ .....

4 Oct 2023 10:12 AM GMT
બદામ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જે હ્રદય અને હાડકાંને મજબૂત બનાવે છે. બદામ પલાળીને તેનું સેવન કરવું તે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે

ચૂકંદર કરશે તમારા પેટને અંદર... આ શાકભાજીના જ્યુસ વજન ઘટાડવામાં કરશે મદદ, આજે જ પીવાનું ચાલુ કરી દો....

7 Aug 2023 10:53 AM GMT
બીટ ફાયબરથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી કલાકો સુધી પેટ ભરેલું રહે છે. જેના કારણે કમર અને પેટની ચરબી સૌથી ઝડપથી ઘટવા લાગે છે.

શું એક જ સમયે પેટ ભરીને જમવા કરતાં દર 2 કલાકે થોડું થોડું જમવાથી વજન કંટ્રોલમાં રહે છે? જાણો શું છે હકીકત....

25 July 2023 9:02 AM GMT
દર બે કલાકે એટલા માટે ખાવુ જોઈએ કેમ કે ઓવરઈટિંગથી બચી શકાય. કેમ કે એક વખતમાં ખૂબ ખાવાથી વજન વધવા લાગે છે.

ગરમ પાણી સાથે જીરાનું કરો સેવન, ફટાફટ વજન ઘટશે, અનેક બીમારીઓ થશે દૂર.....

18 July 2023 10:35 AM GMT
રસોડામાં રાખેલા મસાલા સ્વાદ વધારવાની સાથે સાથે આપના સ્વાસ્થ્યને સુધારવામાં પણ એટલા જ ઉપયોગી બને છે. સાથે જ કેટલાક મસાલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક...

વજન ઉતારવા માટે કરો આદુના રસનો ઉપયોગ, સડસડાટ વજન ઉતરી જશે.....

4 July 2023 7:49 AM GMT
તમને એ જાણીને નવાઈ લાગશે કે આદુનો ઉપયોગ વજન ઘટાડવામાં પણ થાય છે. આદું ઔષધિય ગુણોથી ભરપૂર છે

થાઇરોઈડના કારણે વધતાં વજન પર મેળવો કંટ્રોલ, આ પાણી પીવો અને વેઇટ લોસ કરો.....

4 July 2023 6:56 AM GMT
થાઈરૉઈડ એક મહત્વપૂર્ણ ગ્રંથિ છે. જે વ્યક્તિની ગરદન સાથે સ્થિત હોય છે. તે શરીરની વૃદ્ધિને નિયંત્રિત કરતાં હોર્મોન્સ ઉત્પન્ન કરે છે.

ઝડપી વજન ઘટાડવા માટે આજથી આ નિયમોનું કરો પાલન

18 Sep 2022 6:48 AM GMT
વધતા વજનને નિયંત્રિત કરવું સરળ નથી. એકવાર તમારું વજન વધી જાય પછી તમારે સખત મહેનત કરવી પડશે. આ માટે સંતુલિત આહાર લો અને દરરોજ કસરત કરો

જાસ્મીન ટી કે ગ્રીન ટી, જાણો કઈ છે વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક?

17 Sep 2022 1:37 PM GMT
વધતા વજનને ઘટાડવા માટે લોકો ડાયટિંગ, વર્કઆઉટ અને ગ્રીન ટીનો આશરો લે છે. ડોકટરો પણ વધતા વજનને નિયંત્રિત કરવા માટે ગ્રીન ટી પીવાની સલાહ આપે છે.

આ પીણાંનું સેવન કરીને તમે વધતા વજનને સરળતાથી કરી શકો છો નિયંત્રિત

9 Sep 2022 12:28 PM GMT
વધતા વજનને નિયંત્રિત કરવા માટે લોકો ડાયટિંગ અને એક્સરસાઇઝનો આશરો લે છે. આ તેમને વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

વજન ઘટાડવા માટે 'સાત્વિક આહાર' સૌથી ફાયદાકારક, તમારે પણ કરવું જોઈએ તેનું સેવન

11 Jun 2022 9:57 AM GMT
નિષ્ણાતોના મતે, આહારમાં ફાઈબર અને છોડ આધારિત ખોરાકની માત્રા વધારવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે..

વધતાં વજનને ઓછું કરવા માટે આ ખાસ પીણું રોજ ખાલી પેટ પીઓ..!

1 Jun 2022 8:15 AM GMT
જો તમે ઝડપથી વધેલા વજનને ઓછું કરવા માંગો છો, તો તમારે આ ખાસ પીણું દરરોજ ખાલી પેટ પીવું જોઈએ. તેનાથી સ્થૂળતામાં તો રાહત મળે છે

વજન ઘટાડવા માટે કાળા મરીની ચા છે ફાયદાકારક

23 Feb 2022 10:41 AM GMT
કાળા મરીએ ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મસાલાઓમાંનું એક છે. તે ભોજનનો સ્વાદ અને સુગંધ બંનેમાં વધારો કરે છે.