સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ઘર વાપસી માટે પૃથ્વી પર આવવા અવકાશયાનમાં થયા સવાર
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી ISS થી પૃથ્વી પર પાછા ફરશે. તેમની સાથે, નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાં હશે.