રૈના પર આવ્યો કાયદાનો કોરડો, બીજી તરફ આ કોમેડિયને ડિલીટ કર્યા જૂના વીડિયો
સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં રણવીર અલ્હાબાદિયાની ટિપ્પણી બાદ સર્વત્ર હોબાળો મચી ગયો છે. સમય રૈના પર કાનૂની કાર્યવાહી બાદ, કોમેડિયન હર્ષ ગુજરાલ પણ પાછો ખેંચી લીધો છે અને તેના જૂના વીડિયો ડિલીટ કરી દીધા છે.