વડોદરા: આમ આદમી પાર્ટીનું મોંઘવારીના પ્રશ્ને વિરોધ પ્રદર્શન,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર
વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના પ્રશ્ને નાગરિકોના રોષને વાચા આપવા માટે જીલ્લા કલેકટર કચેરીએ દેખાવો કરવામાં આવ્યો હતો.
વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના પ્રશ્ને નાગરિકોના રોષને વાચા આપવા માટે જીલ્લા કલેકટર કચેરીએ દેખાવો કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન યાત્રાનું ભરૂચમાં કરાયું સ્વાગત વિવિધ વિસ્તારોમાં ભ્રમણ
સુરતમાં યોજાયેલ તિરંગા યાત્રા દરમ્યાન રાષ્ટ્રધ્વજનું આપમાન કરવા બદલ આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે
સુરત પાલિકા ખાતે વિરોધ દરમ્યાન AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
ખાનગી શાળાઓમાં ફી વધારો અને ડોનેશન પ્રથા બંધ કરવાની માંગ સાથે ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજકારણ માં સરપંચની કે તાલુકા પંચાયતની ચૂંટણી પણ જીતનાર ઉમેદવાર વૈભવી ઠાઠ થી ફરતો થઇ જાય અને મોંઘી કાર અને મોટા બંગલા માં રહેતો થઇ જાય છે
દીલ્હી અને ગુજરાત સરકાર વચ્ચે ઘમાસાણ આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણી સામે ખોલ્યો મોરચો શાળાઓ અંગે ભાજપ અને આપ વચ્ચે જંગ