અંકલેશ્વરમાં આપનો વિજય ઉત્સવ : પંજાબમાં આપ સરકાર બનતા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ
રસ્તા ઢોલ થાળી વગાડી માર્ગ રેલી સ્વરૂપે નીકળ્યા આપ ના જિલ્લા હોદ્દેદારો સહીત કાર્યકરો જોડાયા
રસ્તા ઢોલ થાળી વગાડી માર્ગ રેલી સ્વરૂપે નીકળ્યા આપ ના જિલ્લા હોદ્દેદારો સહીત કાર્યકરો જોડાયા
આખા દેશની નજર જેના પર હતી તેવી પાંચ રાજયોની ચુંટણીની પરિણામો જાહેર થઇ ગયાં છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે સત્તા જાળવી રાખી ઇતિહાસ રચ્યો છે.
આમ આદમી પાર્ટીએ દીલ્હી બાદ હવે પંજાબમાં ફતેહ કરી છે. પંજાબ વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પુર્ણ બહુમતી મેળવી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં 312 પરીક્ષા કેન્દ્રો ખાતે પીએસઆઇની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
ભરૂચના ફાટાતળાવ સહિત આસપાસના વિસ્તારોમાં પાલિકા ઓરમાયુ વર્તન રાખતું હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 10ના રહીશોએ ચકકાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો..
જાહેરમાં શૌચક્રિયા રોકવા માટે સરકારે ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે અબજો રૂપિયાની ફાળવણી કરી છે
રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં બચેલી શાખ બચાવવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે.