ભરૂચ: વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર થતા અત્યાચારો રોકવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર વાણી વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓ મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવાયું હતું
ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર વાણી વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓ મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવાયું હતું
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર પગુથણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે.
ભરૂચ જિલ્લા કલકેટર કચેરીએ ઝઘડિયા ફૂલવાડી ગામના આદિવાસી સમાજના આગેવાનોએ રૂઢી તથા પ્રથા ગ્રામ સભાના ગઠનને લઈ આવેદનપત્ર આપ્યું
સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દૂ દેવી દેવતાનું અસ્તિત્વ બચાવવા જૈન સમાજ મેદાનમાં ઉતર્યું છે,અને અશાંતધારાના પાલન અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બોધગયા,મહાબોધિ મહાવિહાર, જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કરોડો બૌદ્ધ અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.
હિન્દૂ દેવસ્થાનને નુકસાન કરવામાં આવી રહ્યું છે અને તોડફોડ કરવામાં આવી રહે છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે.
પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઈ ટેન્શન લાઈન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.