ડાંગ : સાપુતારા સરહદ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ વેળા દેશી પિસ્તોલ સાથે 2 શખ્સોની ધરપકડ, અન્ય 2 શખ્સો ફરાર
સાપુતારા સરહદ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન દેશી પિસ્તોલ સાથે 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાપુતારા સરહદ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન દેશી પિસ્તોલ સાથે 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાવી પોલીસે પોક્સોના ગુનામાં છેલ્લ એક મહીનાથી નાસતા ફરતા આરોપીને જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાંથી ઝડપી પાડ્યો હતો
SOG પોલીસે છેલ્લા 2 વર્ષથી તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગજેરા ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જીલ્લામાં ચકચારી જાસુસી કાંડમાં ફરાર આરોપી ચકો ઉર્ફે પરેશ ચૌહાણની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દમણથી ધરપકડ કરી છે
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો
પેરોલ પોલીસે કોસંબા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરુચ ખાતેથી ઝડપી પાડ્યો હતો.