અંકલેશ્વર: GIDCમાં અતુલ કંપની નજીક ડમ્પરે મોપેડને ટક્કર મારતા અકસ્માત, મોપેડ સવાર યુવાનનું મોત
અંકલેશ્વર જીઆઈડીસીની અતુલ કંપની નજીક ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર રેહાન મકસુદ અન્સારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું
અંકલેશ્વર જીઆઈડીસીની અતુલ કંપની નજીક ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર રેહાન મકસુદ અન્સારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું
મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા
ટ્રકના પાછળના ભાગે બાઈક અથડાતા 18 વર્ષીય યુવાન યાહ્યા પટેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું જ્યારે પાછળ બેઠેલા મિત્ર શાલીન પટેલને નાની-મોટી ઇજાઓ થઈ
અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉપર ખામીત્રસ્ત ઉભેલ કન્ટેનર પાછળ આઇસર ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ટેમ્પો ચાલકનું કરું મોત નીપજ્યું
અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે રાજારામ યાદવને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું
સુરતમાં બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો..
જંબુસરના દહેગામ ખાતે રહેતા 48 વર્ષીય મુસાભાઈ મોટાજી બાઈક પર કાવી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાવી રોડ પર સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટરે અચાનક ટક્કર મારી હતી
કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું