ભરૂચ: નેત્રંગ ડેડીયાપાડા રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માતમાં યુવતીનું મોત !
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના પારડી મોખા ટેકરા ફળિયામાં રહેતા અશોક શંકર વસાવાની પુત્ર નિશા વસાવાની નેત્રંગ તાલુકાના વરખડી ગામના રોહિત છત્રસિંગ વસાવા સાથે ચાર મહિના પહેલા સગાઇ હતી.