નર્મદા : રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બાઇક ચોરી કરતી ટોળકીના બે સભ્યો પોલીસ ગિરફતમાં, 8 બાઈકો સાથે આરોપીઓ ઝડપાયા
મૂળ એમપીના બે બાઈકચોરો 8 મોટરસાઇકલ સાથે ઝડપાયા, ચોરી કરેલી બાઇક માત્ર 5 થી 10 હજારમાં વેચતા હતા
મૂળ એમપીના બે બાઈકચોરો 8 મોટરસાઇકલ સાથે ઝડપાયા, ચોરી કરેલી બાઇક માત્ર 5 થી 10 હજારમાં વેચતા હતા
નવરંગપુરામાં આવેલ ટ્રાવેલ એજન્સીની ઓફિસમાંથી ભારતીય તેમજ અન્ય દેશોની ચલણી નોટ મળી કુલ 1.90 લાખ રૂપિયાની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતના પાસોદરામાં સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો છે.
સુરત પોલીસે માથાભારે સજ્જુ કોઠારી પર કાયદાનો કોરડો વીંઝતા તેણે ગેરકાયદેસર કબ્જો જમાવેલ મિલકત મૂળ માલિકને પરત કરી હતી.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસ મામલે હત્યારા ફેનિલને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો
સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઇથી એમ.ડી ડ્રગ્સ લઇ આવનાર રાંદેર-રામનગરના રીક્ષા ચાલકને સચિન-નવસારી રોડ પાસેથી ઝડપી પાડ્યો છે.
સાબરમતી જેલમાં પુસ્તકની પરબ શરૂ કરવામાં આવી છે. જેમાં બેંગ્લોરની સત્સંગ સંસ્થા દ્વારા અલગ અલગ પુસ્તકો જેલની લાયબ્રેરીને અર્પણ કરવામાં આવ્યા છે.