અમદાવાદઅમદાવાદ : ગોતાવાસીઓ ફરી થયા હેરાન પરેશાન, 6 મહિના પહેલા જ બનેલો નવો રોડ ફરી બેસી ગયો..! અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ વંદે માતરમ ચાર રસ્તા પાસે નવો બનેલો રોડ એકાએક બેસી ગયો છે, By Connect Gujarat 22 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: PM મોદીના હસ્તે નેશનલ ગેમ્સનો પ્રારંભ,રંગારંગ કાર્યક્રમો યોજાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 36માં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ રંગારંગ કાર્યક્રમો પણ યોજાયા હતા By Connect Gujarat 30 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કોઈપણ વિઘ્ન વિના વિઘ્નહર્તાનો ઉત્સવ સંપન્ન થાય તેવી AMCની વ્યવસ્થા, તમે પણ જુઓ..! ગણેશજીની પ્રતિમાના સ્થાપન સાથે શ્રદ્ધાળુઓ 10 દિવસ ભગવાનની પૂજા કરે છે. બાદમાં શ્રીજીની પ્રતિમાનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે, By Connect Gujarat 02 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી,જુઓ કયા કયા જીલ્લામાં પડશે વરસાદ રાજયમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે આવનારા 5 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે By Connect Gujarat 25 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: હાર્દિક પટેલને આમ આદમી પાર્ટીનું ખુલ્લુ આમંત્રણ,જુઓ ગોપાલ ઇટાલીયાએ શું કહ્યું પાટીદાર નેતા હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગી ખૂલીને બહાર આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા હાર્દિક પટેલને પક્ષમાં જોડાવવા ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યું છે By Connect Gujarat 15 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રાનો સાબરમતી આશ્રમ ખાતેથી પ્રારંભ, 58 દિવસ બાદ દિલ્હીના રાજઘાટ ખાતે પૂર્ણાહુતિ. કોંગ્રેસ દ્વારા આઝાદીના 75માં વર્ષે "આઝાદી ગૌરવ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યાત્રાનો પ્રારંભ અમદાવાદનાં સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યો હતો By Connect Gujarat 06 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ગુજરાત સરકારની ભરતી પરીક્ષામાં ઠગાઇના મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભરતી પરીક્ષામાં ઠગાઇના મામલામા ત્રણ આરોપીઓની ધરપકડ કરી અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે By Connect Gujarat 05 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોપર્ટી એક્સ્પોનો સમાપન સમારોહ યોજાયો... શહેરના ગણેશ ગ્રાઉન્ડ ખાતે ગાયહેડ દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સ્પોના સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું By Connect Gujarat 14 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : શૌચાલય એક પણ રૂપિયાની ફાળવી દેવાયા ચારના , જુઓ શું છે આખું કૌભાંડ જાહેરમાં શૌચક્રિયા રોકવા માટે સરકારે ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે અબજો રૂપિયાની ફાળવણી કરી છે By Connect Gujarat 20 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn