અમદાવાદમાં દિલ્હી CBIની ટીમના ગેરકાયદે ધમધમતા કોલસેન્ટરો પર દરોડાથી ફફડાટ
અમદાવાદમાં દિલ્હી CBIએ દરોડા પાડીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર સામે કાર્યવાહી કરી છે. દિલ્હી CBIની 300 લોકોની ટીમે ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે.
અમદાવાદમાં દિલ્હી CBIએ દરોડા પાડીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર સામે કાર્યવાહી કરી છે. દિલ્હી CBIની 300 લોકોની ટીમે ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ટ્રેલર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના 7 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારે આવો જાણીએ આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં.. કેવી છે આ ટ્રેન અને શું છે તેની વિશેષતા...
ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડની PGVCLમાં કેન્દ્ર સરકારની RDSS યોજના હેઠળ મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ વિરોધ દર્શાવ્યો હતો.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજ્યને વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે. તેમજ મેટ્રો ફેજ-2નું ઉદ્ઘાટન કરીને મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી.
અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ જાતે જ ગોળી મારી જીવન ટૂંકાવી દીધું હતું. આ આપઘાત ની ઘટનાથી પોલીસબેડામાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા “શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ” અને “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ”નો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના આસિસ્ટન્ટ TDO અને તેમનો સાગરીત એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.