અમદાવાદ : ગુજરાતની જનતાને અશોક ગેહલોતનું "વચન", જુઓ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર શું કહ્યું..!
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં આવી ગયું છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને વધુ એક વચન આપ્યું છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં આવી ગયું છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને વધુ એક વચન આપ્યું છે.
ગુજરાત કોંગ્રેસનાં નવા પ્રાણ ફૂંકવા માટે કોંગ્રેસ દ્વારા રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતને કમાન સોંપવામાં આવી છે
40 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું.
રવિશંકર આર્ટ ગેલેરીએ ફોટો પ્રદર્શન ખુલ્લુ મુકાયું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તસ્વીરો નિહાળી
રાજ્યમાંથી મોટા પાયે ડ્રગ્સ પકડાવવાનો મુદ્દો અહવે રાજકીય બની ગયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રિજેક્ટ ડ્રગ રિજેક્ટ બીજેપી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી
રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓના તૈયાર થયેલા રિપોર્ટ કાર્ડના આધારે ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.