અમદાવાદ : નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે 111 સ્કૂલમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું...
આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે,
આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે,
ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત, કનેક્ટ ગુજરાતે કરી ભાજપની મહિલા કાર્યકરો સાથે વાત
અમદાવાદ એલિસબ્રિજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ અલગ અલગ રીતે પ્રચાર કરી રહ્યા છે
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
NCPમાંથી રાજીનામું આપ્યા બાદ રેશ્મા પટેલ અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આપના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આપમાં જોડાયા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામૂહિક સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.