અમદાવાદ:CM ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 99 પોલીસકર્મીઓને મેડલ એનાયત કરાયા
ગુજરાત પોલીસ ફોર્સના 99 અધિકારી-કર્મચારીઓને પ્રશંસનીય અને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એનાયત કર્યા હતા
ગુજરાત પોલીસ ફોર્સના 99 અધિકારી-કર્મચારીઓને પ્રશંસનીય અને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એનાયત કર્યા હતા
કેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે.
રખડતા ઢોરના ત્રાસ ને લઈને અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર વર્ષોથી બદનામીનો માર સહન કરી રહ્યું છે. એનક વખત લોક રોષનો પણ ભોગ બન્યું છે.
અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પાસે એક અઠવાડિયા પહેલા બીઆરટીએસ બસમાં લાગેલી આગમાં 25 જેટલા પેસેન્જર નો સમય સૂચકતાથી જીવ બચાવનાર બસના ડ્રાઇવર દિનેશભાઈ ને પ્રશંસા પત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં હેવાન પિતાની સોલા પોલીસે ધરપકડ કરી છે.આરોપી પિતા તેની નવ વર્ષની બાળકીને માર મારીને ચીપિયા વડે ડામ આપતો હતો.
શહેરમાં ફેઝ-1ના રૂટ પર નવરાત્રી પૂર્ણ થાય એ પહેલા મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી શકે છે. હાલ અમદાવાદમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે.