અમદાવાદ: વાસી ઉત્તરાયણના પર્વની ઉજવણી, લોકોએ સતત બીજા દિવસે પતંગ ચગાવવાની માણી મજા
અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં આજે વાસી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સતત બીજા દિવસે પણ લોકોએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.
અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં આજે વાસી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સતત બીજા દિવસે પણ લોકોએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.
પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો સામે લડવા માટે લોકોને અધિકારીઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
ગુજરાતભરમાં આજે મકરસંક્રાંતિની હર્ષોઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી રહી છે.ચારે તરફ જ્યાં પણ નજર કરીએ ત્યાં પતંગરસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા સહપરિવાર સાથે ધાબે ચડી ગયા છે
ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદ શહેરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં કરુણા અભિયાન હેઠળ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું હતુ
અત્યાધુનિક સુવિધાઓવાળા સરકારી આવાસની વિશેષતાઓની વાત કરીએ તો 13 માળની ઈમારતમાં પ્રત્યેક માળ પર 4 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે