અમદાવાદ : વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને રૂ. 28 કરોડની છેતરપિંડી કરનાર પિતાની ધરપકડ, પુત્ર ફરાર
અમદાવાદ સાયબર ક્રાઈમમાં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરશી ખેની અને તેમના દિકરા સાવન ખેનીની શોધખોળ હાથ ધરી હતી.
અમદાવાદ સાયબર ક્રાઈમમાં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરશી ખેની અને તેમના દિકરા સાવન ખેનીની શોધખોળ હાથ ધરી હતી.
ઉત્તરાયણના પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરીથી બચવા વાહનચાલકો બાઇક પર સેફ્ટી સ્ટેન્ડ લગાવી રહ્યા છે.
CM ભુપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું. મ્યુઝીયમમાં ભારતના પ્રાચીન શાસકોથી માંડીને તમામ વડાપ્રધાનોની તસવીરો અને યાદી પણ મૂકવામાં આવી છે.
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ધનતેરસના દિવસે જવેલર્સને બંધક બનાવી રૂપિયા દોઢ કરોડની લૂંટ ચલાવનાર મુખ્ય સૂત્રધારને ક્રાઈમ બ્રાંચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં એક વૃદ્ધને સોશિયલ મિડીયામાં મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા થકી વૃદ્ધની એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી
શહેર ટ્રાફિક પોલીસ વિભાગ અને આરટીઓ દ્વારા રોડ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું.જાન્યુઆરી મહિનામાં રોડ સેફટી સપ્તાહ ઉજવાઈ છે
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં 58 નવયુવાનોને દીક્ષા ગ્રહણ કરી હતી