અમદાવાદઅમદાવાદ પ્લેન દુર્ઘટના : આંખો ભીની કરી દેતા પરિવારોની કહાની, સપનાઓની સફર બની અંતિમ સફર અમદાવાદમાં તારીખ 12 જૂન ગુરુવારની બપોરે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 265 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક પરિવારોએ સ્વજનોને ગુમાવ્યા છે. By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCA દ્વારા એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.b આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે, By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઆંખો સામે પરિવાર સળગતો જોયો, ૧૪ વર્ષના પૌત્રનું મોત... હોસ્ટેલમાં ચા બનાવતી ‘દાદી મા’ શું કહ્યું ? કહેવાય છે કે ભગવાને બધું આપ્યું છે, પુત્રવધૂ છે, પૌત્ર છે અને ધંધો પણ ચાલી રહ્યો છે. પણ તે દાદીએ ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે આ આખા પરિવાર પર આવી આફત આવશે. By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : PM મોદીએ પ્લેન દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળ્યા અમદાવાદ પ્લેન ક્રેશની હૃદયદ્રાવક ઘટના બાદ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળ બાદ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅમદાવાદ પ્લેન ક્રેશ: બોઇંગ વિમાનોની ઉડાન પર રોક મુદ્દે અમેરિકાનું મોટું નિવેદન ડફીએ જણાવ્યું હતું કે, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, FAA, અને બોઈંગ તથા એન્જિન મેકર જીઈ એરોસ્પેસના પ્રતિનિધિઓ ભારતને આ દુર્ઘટના મામલે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે. By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 242 પેસેન્જર સાથેનું AI-171 પ્લેન ક્રેશ થતાં 241 લોકોની જિંદગી હોમાઈ, દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું પણ નિધન શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું હતું. By Connect Gujarat Desk 12 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે By Connect Gujarat Desk 12 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીના નિધન, પરિમલ નથવાણીએ આપી માહિતી એવી માહિતી સામે આવી રહી છે કે,અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન થયું છે. પૂર્વ CM પોતાની દિકરીને લંડન મળવા જઈ રહ્યા હતા. By Connect Gujarat Desk 12 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદમાંક્રેશ થયેલી ફ્લાઇટમાં સવાર પેસેન્જર-ક્રૂનું લિસ્ટ, 50 મૃતદેહ બહાર કઢાયા અમદાવાદની લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ બાદ ક્રેશ થઈ ગઈ છે. આ ફ્લાઇટમાં 242 પેસેન્જર હતા. આ તમામ પેસેન્જરના નામની યાદી આવી છે. By Connect Gujarat Desk 12 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn