અમદાવાદ : જમાલપુર-ખાડિયા બેઠક કબજે કરવા ભાજપે ભૂષણ ભટ્ટને ફરી મેદાને ઉતાર્યા...
અમદાવાદ શહેરની સૌથી ટક્કરવાળી ગણાતી જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપે એક સમયના કદાવર મંત્રી સ્વર્ગીય અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને મેદાનમાં ઉતાર્યા છે
અમદાવાદ શહેરની સૌથી ટક્કરવાળી ગણાતી જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપે એક સમયના કદાવર મંત્રી સ્વર્ગીય અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને મેદાનમાં ઉતાર્યા છે
ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ દિલ્હીના લાજપત નગર વિસ્તારમાંથી હકમતુલ્લાહ નામના શખ્સની ધરપકડ કરી છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ દરમ્યાન કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન અંગે બેઠક યોજાય હતી.
નારણપુરથી વરિષ્ઠ નેતા કૌશિક પટેલની ટિકિટ કપાઈ, તેમના સ્થાને શહેર મહામંત્રી જિતેન્દ્ર પટેલને ટિકિટ આપી
વેજલપુર બેઠક પર ભાજપે અમિત ઠાકરને ટિકિટ આપી છે, ત્યારે સંગઠનના કાર્યકર્તાને ટિકિટ મળતા જ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
BJP દ્વારા અમદાવાદની ઘાટલોડીયા બેઠકના ઉમેદવાર તરીકે CM ભુપેન્દ્ર પટેલને ટિકિટ મળતા તેઓના કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ પહોચ્યો હતો.