Connect Gujarat

You Searched For "Ahwa"

ડાંગ : વનબંધુ આરોગ્ય ધામ હોસ્પિટલમાં દર્દીઓ માટે દાંત રોગ નિદાન કેમ્પ યોજાયો...

9 April 2022 8:46 AM GMT
કાંતિલાલ જે. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વનબંધુ આરોગ્ય ધામ હોસ્પિટલ ખાતે યોજાયેલા દાંત રોગ નિદાન અને સારવાર કેમ્પનો ૭૪ દર્દીઓને વિના મૂલ્યે લાભ મળ્યો...

ડાંગ : આહવા પ્રાથમિક શાળાના રસોડે સ્વાદની સોડમ સાથે પ્રધાનમંત્રી પોષણ યોજનાનો પ્રારંભ...

30 March 2022 9:37 AM GMT
મધ્યાહન ભોજનમા અપાતુ ભોજન, એ માત્ર ભોજન જ નથી, પરંતુ પ્રેમભાવનો પ્રસાદ છે તેમ, ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ જણાવ્યુ હતું.

ડાંગ : આહવા શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભની ટેકવેંડો કરાટે સ્પર્ધામાં બાજી મારી...

27 March 2022 1:02 PM GMT
ટેકવેંડોની રમત સ્પર્ધામા, આહવા સ્થિત ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે.

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે નવા વિશ્રામગૃહનું કરાયુ લોકાર્પણ…

27 March 2022 6:19 AM GMT
સત્તાને સેવાનુ સાધન બનાવીને શ્રેણીબદ્ધ વિકાસ કામોની પ્રજાજનોને ભેટ આપીને, રાજ્ય સરકાર, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે,

ડાંગ : આહવા ખાતે સી-ટાઈપ સરકારી આવાસ તથા માર્ગ સુધારણાના કામોનું લોકાર્પણ કરાયું...

27 March 2022 6:16 AM GMT
આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન વિકાસના નવા આયામો સર કરવાની નેમ સાથે પ્રાથમિક સુવિધાઓ ક્ષેત્રે રાજ્ય અને કેન્દ્ર સરકાર હરણફાળ ભરી રહી છે

ડાંગ : આહવાના આંગણે યોજાશે "ડાંગ દરબાર", ભાતિગળ લોકમેળાની તૈયારીઓ શરૂ...

9 March 2022 12:18 PM GMT
ડાંગ જિલ્લાની ઐતિહાસિક અને સાંસ્ક્રુતિક વિરાસતને ઉજાગર કરતા ડાંગ દરબારની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

ડાંગ : "હમ ભી, કિસીસે કમ નહીં", આહવા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય

8 March 2022 7:54 AM GMT
સમાજના દરેક ક્ષેત્રે આગળ વધી રહેલી નારીઓનુ ગૌરવગાન કરતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિતે, સુશાસનને કારણે દેશની નારીઓએ ઊંચી ઉડાન ભરી છે

ડાંગ : પ્રજા અને પ્રશાસનની આશા, આહવા ખાતે આશા ફેસીલીટેટરો માટે આશા સંમેલન યોજાયું

5 March 2022 10:33 AM GMT
ડાંગ જેવા દુર્ગમ પ્રદેશના દરિદ્રનારાયણોની સેવા કરતા આશા સહિતના આરોગ્ય કર્મીઓનું, સાચા અર્થમા સન્માન કરવાનો અવસર એટલે આશા સંમેલન

ડાંગ : આહવામાં ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર NID પોલિયો ઇમ્યુનાઇઝેશન અંગે સમિક્ષા બેઠક યોજાય.

19 Jan 2022 8:11 AM GMT
ડાંગ જિલ્લામાં પોલિયો રસીકરણની કામગીરીમાં લક્ષ નિયત કરવા માટે, વસતિનું પ્રમાણ, સર્વે આધારીત લક્ષ્યાંક

ડાંગ : આહવા ખાતે સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

31 Dec 2021 11:02 AM GMT
ભાજપા મહામંત્રી હરીરામ સાવંત, તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ : આહવા ખાતે સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

31 Dec 2021 10:33 AM GMT
ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે, રાજ્ય સહિત સમસ્ત દેશને સુશાસનના ફળ પહોંચી રહ્યા છે.

ડાંગ : આહવા ખાતે સુશાસન સપ્તાહ નિમિત્તે યોજાયો આરોગ્ય વિષયક કાર્યક્રમ...

28 Dec 2021 4:32 AM GMT
ડાંગના જરૂરિયાતમંદ પ્રજાજનોની આરોગ્ય વિષયક સુવિધાઓ વધારવા માટે જરૂર પડયે વધુ રૂ. ૩૦ લાખની ફાળવણી કરવાની તત્પર્તા દર્શાવતા ડાંગના ધારાસભ્ય વિજય પટેલે...