ગુજરાત સુરેન્દ્રનગર:રાજકોટ હાઇવે પર પિતૃકાર્ય માટે જતા પરિવારને થયો કાળનો ભેટો,4 મહિલાના મોત પરિવારના લોકો પિતૃકાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો By Connect Gujarat Desk 26 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ગાર્ડન સીટી રોડ પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, 2 લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ અકસ્માતમાં ઓટો રીક્ષામાં સવાર એક મુસાફરને ઈજાઓ પહોંચી હતી.જયારે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત મુસાફરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 24 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસર-આમોદ રોડ પર ઉભેલી ટ્રક સાથે ઇકો કાર ભટકાતા 7 લોકોના કમકમાટીભર્યા મોત મગણાદ નજીક હાઇવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચયારિયોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં દેવ દિવાળીનો પ્રસંગ શોકમય બન્યો,રાજ્યમાં માર્ગ અકસ્માત આઠ જિંદગીઓને ભરખી ગયો એકજ દિવસમાં બે મોટા માર્ગ અકસ્માતમાં ભરૂચ,હાંસોટ તેમજ શામળાજી માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આઠ નિર્દોષ વ્યક્તિઓનો જીવન દીપ બુઝાઈ ગયો હતો. By Connect Gujarat Desk 15 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: માર્ગ અકસ્માતના 2 અલગ અલગ બનાવમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા,પોલીસે તપાસ હાથ ધરી 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક 58 વર્ષીય પ્રકાશચંદ્ર ઠાકોરલાલ મોદી જ્યારે બીજા અકસ્માતમાં 25 વર્ષીય યોગેશકુમાર અનિરુધ્ધ મંડલનું ગંભીર ઇજાના પગલાં મોત નિપજ્યાં છે By Connect Gujarat Desk 10 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હરિદ્વારથી અયોધ્યા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસનો નડ્યો ગમખ્વાર અકસ્માત બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઈ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં 2 લોકોની હાલત ગંભીર By Connect Gujarat Desk 08 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાગરા-સાયખા માર્ગ પર પ્લાય ભરેલ આઈશર ટેમ્પો પલટી મારી જતાં અકસ્માત સર્જાયો પ્લાય ભરી સાયખા તરફ જઇ રહેલા ટેમ્પોના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડની સાઈડમાં પલટી મારી ગયો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી By Connect Gujarat Desk 08 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : શિનોરમાં મધરાતે 2 બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બાઇક ચાલક પિતા-પુત્રી સહિત 3 લોકોના મોત 2 બાઇક ચાલક સામસામે ટકરાતાં ભયંકર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા By Connect Gujarat Desk 02 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નવા વર્ષના પ્રથમ દિવસે જ વૃદ્ધે જીવ ગુમાવ્યો, હાઇવે પર અજાણ્યા વાહનની ટકકરે નિપજ્યું મોત વૃદ્ધને સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. આ તરફ અકસ્માતના પગલે થોડો સમય માટે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું By Connect Gujarat Desk 02 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn