સુરત સુરત: રિંગ રોડ પર બેલગામ કાર ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માતમાં યુવકનું કરુણ મોત કારચાલક દારૂના નશામાં હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.અને કાર માંથી ભાજપનો ખેસ, પ્લાસ્ટિક ગ્લાસ, થમ્સઅપ અને સિગારેટનું પેકેટ પણ મળી આવ્યું By Connect Gujarat Desk 20 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લીંબડી-રાજકોટ હાઇવે પર ટેન્કર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું મોત નીપજ્યું કેમિકલ ભરેલ ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ ટેન્કરમાંથી કેમિકલ રસ્તા પર ફરી વળતા લોકો સહિત આસપાસના વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.... By Connect Gujarat Desk 19 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ઉભેલી ટ્રકમાં કાર ભટકાતા અકસ્માત, કારચાલકનું મોત પેટ્રોલ પંપની સામે યુ-ટર્ન પાસે સિગ્નલ કે અવરોધ વિના પાર્ક કરેલ કન્ટેનર ટ્રક નંબર-આર.જે.14.જી.એફ.6081ના પાછળના ટાયરમાં મુકેશ પટેલની કાર ભટકાતાં અકસ્માત સર્જાયો By Connect Gujarat Desk 28 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: સાયલા-ચોટીલા હાઈવે પર પોલીસ વાન અને ટેન્કર વચ્ચે અકસ્માત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની પોલીસ વાનને ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માતમાં 2 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બનાવના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતા By Connect Gujarat Desk 23 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાગરાના આંકોટ ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત સુતરેલ ગામનો 24 વર્ષીય સંદીપ રાઠોડ મોટરસાયકલ લઈને ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન આંકોટ ગામના બસસ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો. By Connect Gujarat 04 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ઝઘડિયા નજીક બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત, 1 વ્યક્તિનું મોત ખડોલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે ખાનગી બસ રોંગ સાઈડ પર જઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો By Connect Gujarat 03 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા-હાલોલ માર્ગ પર એક સાથે 5 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત, કારમાં સવાર દંપત્તિનું કમકમાટીભર્યું મોત… ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશ ડોડિયા અને તેઓની પત્ની ધર્મિષ્ઠા ડોડિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું By Connect Gujarat 03 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: ઝઘડિયાના ફુલવાડી નજીક એમ્બ્યુલન્સની ટક્કરે બાઇક સવાર 2 ઇસમો ઘાયલ બિરલા સેન્ચ્યુરી કંપનીની એમ્બ્યુલન્સના ચાલકે તેની એમ્બ્યુલન્સ ગફલતભરી રીતે અને પૂર ઝડપે હંકારી અજય પાટીલ તથા ધર્મવીરસિંગની બાઈક સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં બંને બાઈક સવારો ગંભીર રીતે ઘવાયા. By Connect Gujarat Desk 28 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરના મંગણાદ નજીક માર્ગ અકસ્માતમાં મોપેડ ચાલકનું કરુણ મોત… ખંડાલી ગામ ખાતે રહેતા સદ્દામ અલ્લારખા ભઠ્ઠી મોપેડ લઈને મંગણાદ ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓના મોપેડને ટક્કર મારીને અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો By Connect Gujarat 23 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn