અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ઉભેલી ટ્રકમાં કાર ભટકાતા અકસ્માત, કારચાલકનું મોત
પેટ્રોલ પંપની સામે યુ-ટર્ન પાસે સિગ્નલ કે અવરોધ વિના પાર્ક કરેલ કન્ટેનર ટ્રક નંબર-આર.જે.14.જી.એફ.6081ના પાછળના ટાયરમાં મુકેશ પટેલની કાર ભટકાતાં અકસ્માત સર્જાયો
પેટ્રોલ પંપની સામે યુ-ટર્ન પાસે સિગ્નલ કે અવરોધ વિના પાર્ક કરેલ કન્ટેનર ટ્રક નંબર-આર.જે.14.જી.એફ.6081ના પાછળના ટાયરમાં મુકેશ પટેલની કાર ભટકાતાં અકસ્માત સર્જાયો
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની પોલીસ વાનને ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માતમાં 2 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બનાવના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતા
સુતરેલ ગામનો 24 વર્ષીય સંદીપ રાઠોડ મોટરસાયકલ લઈને ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન આંકોટ ગામના બસસ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો.
ખડોલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે ખાનગી બસ રોંગ સાઈડ પર જઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો
ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશ ડોડિયા અને તેઓની પત્ની ધર્મિષ્ઠા ડોડિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
બિરલા સેન્ચ્યુરી કંપનીની એમ્બ્યુલન્સના ચાલકે તેની એમ્બ્યુલન્સ ગફલતભરી રીતે અને પૂર ઝડપે હંકારી અજય પાટીલ તથા ધર્મવીરસિંગની બાઈક સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં બંને બાઈક સવારો ગંભીર રીતે ઘવાયા.
ખંડાલી ગામ ખાતે રહેતા સદ્દામ અલ્લારખા ભઠ્ઠી મોપેડ લઈને મંગણાદ ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓના મોપેડને ટક્કર મારીને અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો