અમદાવાદઅમદાવાદ: AMC દ્વારા બસના મુસાફરોની સુવિધા માટે "કુલ બસ સ્ટોપ" બનાવાયા આ કાળઝાળ ગરમીમાં રાહત આપતા સમાચાર છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે લાલ દરવાજા બસ ટર્મિનલ મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવ્યા છે. By Connect Gujarat Desk 22 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદમાં AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપથી ખળભળાટ ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે. અમદાવાદના સરખેજ કુવૈસ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં AMC જુનિયર કલાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું By Connect Gujarat Desk 24 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : AMCના આસિસ્ટન્ટ TDO અને એન્જિનિયર રૂ. 20 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા..! અમદાવાદ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના આસિસ્ટન્ટ TDO અને તેમનો સાગરીત એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. By Connect Gujarat 02 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદીઓ દાસ ખમણની ચટણી ખાતા પહેલા ચેતજો.! ગ્રાહકે લીધેલ ચટણીમાંથી મચ્છર નીકળતા ફરિયાદ નોંધાવી મણિનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત દાસ ખમણની દુકાનમાંથી લીધેલા ખમણની ચટણીમાંથી મચ્છર નીકળ્યું By Connect Gujarat 18 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : AMCના રૂ. 200 કરોડના મ્યુનિ. ગ્રીન બોન્ડનું CMએ બેલ રીંગીંગ સેરેમનીથી BSEમાં લિસ્ટિંગ કરાવ્યું CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરાવ્યું હતું. By Connect Gujarat 08 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ મનપાનું 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ શહેરના 18 તળાવ બ્યુટીફિકેશન માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ શહેરમાં 7 ફ્રૂડ પાર્ડ બનાવવા માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી By Connect Gujarat 31 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદAMCનો મોટો નિર્ણય, મુસાફરોની સુવિધા માટે માર્ચ સુધીમાં AMTSની 100 AC બસ દોડાવાશે By Connect Gujarat 12 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : હાટકેશ્વર બ્રિજ આખેઆખો નહીં તોડાય, માત્ર ક્ષતિગ્રસ્ત ભાગ જ તોડવામાં આવશે : AMC સંપૂર્ણ બ્રિજ તોડાશે નહીં. તો બીજી તરફ, કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ મામલે કુલડીમાં ગોળ ભાંગવાને બદલે તેને નાગરિકોને સ્પષ્ટ જણાવવા માટે રજૂઆત કરાય By Connect Gujarat 11 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું બહાર આવ્યુ,બ્રિજને તોડી પાડવામાં આવશે હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. By Connect Gujarat 16 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદછેલ્લા 3 દિવસથી સ્માર્ટ સિટી અમદાવાદ બન્યું ભુવાનગરી, AMCને વિવિધ માર્ગો બંધ કરવાની ફરજ..! અમદાવાદ શહેરમાં વગર ચોમાસે ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડ્યા છે. By Connect Gujarat 24 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : AMCની પાર્કિંગ પોલિસીને પ્રતિસાદ નહીં, અનેક પાર્કિંગ પ્લોટ શોભાના ગાંઠિયા સમાન..! અમદાવાદ શહેરમાં 33 લાખ ટુવ્હિલર અને 7થી 8 લાખ ફોર વ્હિલર સહિત અન્ય વાહનો મળી કુલ 42 લાખ વાહનો છે, By Connect Gujarat 23 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : જાહેરમાં ગંદકી-કચરો કરનાર સામે AMCની લાલ આંખ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટે 10 દુકાનો સીલ કરી... અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરની 10 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે. By Connect Gujarat 15 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : હાટકેશ્વર બ્રિજ મામલે IIT રૂરકીએ AMCને રિપોર્ટ સોંપ્યો, જુઓ AMC કેમ અવઢવમાં મુકાઇ..! હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે IIT રૂરકીએ AMCને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં બ્રિજ તોડવો એના કરતાં નાના વાહનો માટે ઉપયોગમાં લઈ શકાય તેવું જણાવ્યુ છે By Connect Gujarat 12 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ઈશનપૂર વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલ તંત્રની ટીમે પરત ફરવુ પડ્યુ, જુઓ શું છે કારણ અમદાવાદ ઇસનપુર સરકારી તળાવની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવા માટે આજે સવારે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. By Connect Gujarat 17 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ મહાનગર પાલિકાની કડક કાર્યવાહી,પ્રોપર્ટી ટેક્સ ભરવા ફરમાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા આજથી બાકી પ્રોપર્ટી ટેક્સમાં સંપૂર્ણ વ્યાજ માફી વન-ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકાશે. By Connect Gujarat 15 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : U-20 સમિટનું સમાપન, શહેર વધુ સ્વચ્છ-સારું બનાવવા AMCએ ડેલિગેટ્સના સૂચનો આવકાર્યા સમિટના છેલ્લા દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એમ. થેન્નારાસને શહેરમાં પાણી, ગટર અને સફાઈ જેવી બાબતો વિદેશના પ્રતિનિધિઓ સમક્ષ મુકી હતી. By Connect Gujarat 11 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ:AMC દ્વારા રજૂ કરવામાં આવ્યું રૂ. 9482 કરોડનું બજેટ, જંત્રીના નવા દરમાં આપવામાં આવી રાહત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023- 24નું રૂ.9482 કરોડનું બજેટ આજે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતુ By Connect Gujarat 10 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ: જંત્રીના નવા દરમાં રાહત,જાણો AMCનું બજેટ અમદાવાદ મનપા દ્વારા રજૂ કરવામાં આવેલા નવા બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ સુધી નવી જંત્રીનો અમલ નહીં થાય. By Connect Gujarat 10 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn