અમદાવાદ: આંતરરાષ્ટ્રીય કોલ લોકલ કોલમાં કન્વર્ટ કરી ચલાવતા કોલ સેન્ટરનો એ.ટી.એસ.એ કર્યો પર્દાફાશ
આંતરરાષ્ટ્રીય કોલ લોકલ કોલમાં તબદીલ કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત એ.ટી.એસ દ્વારા એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય કોલ લોકલ કોલમાં તબદીલ કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત એ.ટી.એસ દ્વારા એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ખાતે કરાયેલી ઉજવણીમાં મોદીનો મુખોટો પહેરી આવેલાં કાર્યકરોએ આર્કષણ જમાવ્યું હતું...
દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદના કાલુપુરમાં શંકાસ્પદ વ્યક્તિઓ ઘુસ્યા હોવાના કોલ મળતા શહેરના ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થઈ ગયો.
ચોમાસા દરમિયાન રાજયભરના રસ્તાઓના ખસ્તાહાલ થતાં વાહનચાલકો ભારે હાલાકી વેઠી રહયાં હતાં.
સીમએ સંબોધનમાં એક ટકોર કરતા જણાવ્યુ હતું કે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે ફોરેન જવાનું ઓછુ રાખો.