ભરૂચ: સમગ્ર વિશ્વમાં ભરૂચમાં ઉજવાતા મેઘઉત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું
સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં ઉજવાય છે મેઘઉત્સવ, મેઘરાજાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું
સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં ઉજવાય છે મેઘઉત્સવ, મેઘરાજાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું
ભરૂચ વહીવટીની માય લેવીબલ ભરૂચ અભિયાન, થીમ સોંગની લોંચીગ સેરેમની યોજાય
ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડની ભરૂચ શાખાના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે રસોઇ શો યોજવામાં આવ્યો.
પશ્ચિમ વિસ્તારના માર્ગો અને ગટરના મુદ્દે સ્થાનિક વેપારીઓ અને કોર્પોરેટરોએ નગરપાલિકામાં હલ્લાબોલ કરી પાલિકા પ્રમુખને ઉગ્રતાપૂર્વક રજુઆત કરી હતી.
કોંગ્રેસે પણ હવે આળસ મરડી છે. અમદાવાદના કાલુપુરથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન જાગરણ અભિયાનની શરૂઆત કરાવી
વ્યારા ખાતે કોંગ્રેસનું જન જાગરણ અભિયાન પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્મા રહયાં ઉપસ્થિત
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સભ્ય નોંધણી તેમજ જન જાગરણ અંગેની સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.