ભરૂચ : આમોદના ભીમપુરા નજીકથી પસાર થતી કેનાલમાં સર્જાયું ભંગાણ, ખેડૂતોએ કર્યો સમારકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ...
ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલનું યોગ્ય રીતે સમારકામ નહીં થાય તો શિયાળુ પાકમાં ભારે નુકશાન વેઠવાનો વારો આવશે. એટલું જ નહીં, ખેતરો પણ પાણી પાણી થઈ જશે