અમરેલી : ખેડૂતો સહિત ગ્રામજનોએ જાતે જ બિસ્માર માર્ગના કામનું ખાતમુહૂર્ત કરી અનોખો વિરોધ નોંધાવ્યો...
ગ્રામજનોએ 9 ગામોને જોડતા બિસ્માર માર્ગ મુદ્દે તંત્રને અનેક વખત રજૂઆતો કરી હતી. તેમ છતાં તંત્ર લોકોની નહીં સાંભળતા આખરે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો