અમરેલી : દિયરવટુ કરી ભાભીને પત્નીનો દરજ્જો આપ્યા બાદ પતિએ જ કરી પત્નીની હત્યા, જાણો સમગ્ર મામલો..!
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામે ખેત મજૂરી કરીને જીવન ગુજારતા પતિ કાનજી સોલંકીએ પોતાની ભાભી સાથે લગ્ન કર્યા હતા.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામે ખેત મજૂરી કરીને જીવન ગુજારતા પતિ કાનજી સોલંકીએ પોતાની ભાભી સાથે લગ્ન કર્યા હતા.
તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી મહિલાઓએ માંગ કરી છે.
જિલ્લાના આંગણે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ ખાતે સિંહણના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત નિપજતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે,
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે, ત્યારે અમરેલીના આંગણે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધાર્યા હતા.
કારમાં આગ લાગતાં જ પોલીસ મથકમાં હાજર પોલીસકર્મીઓ સહિત લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.