અમરેલી : ગુંદરણ નજીક કોઝ-વેના પાણીમાં 2 યુવતીઓ ગરકાવ થઈ, એક યુવતીનું મોત...
ખેત મજૂરે શેફાલી વસાવા નામની યુવતીને જીવના જોખમે બચાવી લીધી હતી, જ્યારે અન્ય યુવતી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી
ખેત મજૂરે શેફાલી વસાવા નામની યુવતીને જીવના જોખમે બચાવી લીધી હતી, જ્યારે અન્ય યુવતી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી
ખેતી બાદ સૌથી વધુ રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ હોય તો તે છે હીરા ઉધોગ... પણ હાલ હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં આવી ગયો હોય તેમ વર્તાય રહ્યું છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસતા અવિરત વરસાદના પગલે કપાસ અને મગફળી સહિતના ખેતીપાકો પીળાશ પકડી રહ્યા છે.
શહેરના લાઠી રોડ પર આવેલ સોસાયટીમાં વરસાદ બાદ જામેલા કાદવ કીચડના સામ્રાજ્યથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિરના ચાહક અને કાવેરી ગોળના માલીક નાસીર ટાંકે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.