સાબરકાંઠા : આંગણવાડીમાં તોડફોડ કરીને આતંક મચાવતો નશેબાજ ઈસમ,ઘટનાનો વિડીયો વાયરલ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ રાવળવાસ જામુડીવાસ ખાતે આવેલ આંગણવાડીમાં દારૂના નશામાં ચકચૂર એક ઇસમે આંગણવાડીમાં તોડફોડ કરી...।
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ રાવળવાસ જામુડીવાસ ખાતે આવેલ આંગણવાડીમાં દારૂના નશામાં ચકચૂર એક ઇસમે આંગણવાડીમાં તોડફોડ કરી...।
રાજ્ય મંત્રી ડો.મનીષાબેન વકીલે આંબાવાડીમાં આવેલ નંદઘર આંગણવાડીની મુલાકાત લીધી મનીષા વકીલે આંગણવાડીમાં અપાતા ભોજનની પણ ચકાસણી કરી હતી....
દાહોદની આંગણવાડીના કાર્યકર હિરલબેન આંગણવાડી કેન્દ્રની પ્રવૃત્તિઓ અને બાળકોની પ્રગતિના ફોટા-વીડિયો નિયમિત પણે વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર શેર કરવાનું શરૂ કર્યું હતું.
ભરૂચમાં આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે.
નવાગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રમાં 47 જેટલા નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે. જોકે, આંગણવાડીમાં રજાના દિવસે છતના પોપડા પડતાં બાળકોનો આબાદ બચાવ થયો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે મળેલ બેઠકમાં ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને સરકાર સામે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની 21 આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા વિવિધ વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. જેનું નિરીક્ષણ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા