અંકલેશ્વર: GIDCના સુદામા એસ્ટેટ નજીક મોપેડ અને બાઈક વચ્ચે એક્સમાત, બાઈક સવાર યુવાનને ઇજા
એક બાઈક સવાર પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ મોપેડ ચાલક યુવતીએ બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચી
એક બાઈક સવાર પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ મોપેડ ચાલક યુવતીએ બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચી
કર્ણાટક બેંગલુરુથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજી બેંગ્લુરુના યુવકો મારૂતિ વાન લઇ બેંગલુરુથી દિલ્હી જનજાગૃતિ અર્થે નિકળ્યા હતા
સ્ટોપ રેપના સ્ટીકરવાળી વાન અંકલેશ્વરના બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી.અકસ્માત બાદ વાન હાઈવેની બાજુના વૃક્ષ સાથે ભટકાઈ હતી.
ખરચી બોઇદ્રા ગામ નજીક સવારના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ બિસ્માર હોવાના કારણે રોંગ સાઈડ પર આવી રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં કૃષ્ણપાલસિંઘ કુસવાહાના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું જ્યારે 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી
જીસીબી મશીન માર્ગ પર ઉભું કરી દેવામાં આવ્યું હતું જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુંજ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
અકસ્માતમાં ઓટો રીક્ષામાં સવાર એક મુસાફરને ઈજાઓ પહોંચી હતી.જયારે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત મુસાફરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.