ભરૂચ અંકલેશ્વર: બનેવીના મોબાઈલની ચોરીની શંકાએ સાળાએ યુવાનની કરી હત્યા,મૃતદેહ સ્મશાન નજીક ફેંકી દીધો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ ચોરીની શંકાએ પાંચ ઇસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો By Connect Gujarat Desk 25 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જૂના દીવા ગામે પુત્રીના ઘરે આવેલા વૃદ્ધની હત્યા, લૂંટના ઇરાદે હત્યાનું અનુમાન..! હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે હાલ તો લૂંટના ઇરાદે વૃદ્ધની હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે By Connect Gujarat 29 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ આચર્યું દુષ્કર્મ, સગીરાને ગર્ભ રહી જતાં નરાધમોની ધરપકડ માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી By Connect Gujarat 14 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની શંકાએ વૃદ્ધને માર મારતા મોત, પોલીસે કરી 5 શખ્સોની ધરપકડ... વૃદ્ધ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની શંકા રાખી 5 શખ્સોએ વૃદ્ધને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. By Connect Gujarat 01 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અંકલેશ્વર શહેર સહિત પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરાય... "સરકાર કી આમદ મરહબા", "દિલદાર કી આમદ મરહબા"ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું By Connect Gujarat 29 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCપોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીની કરી ધરપકડ તસ્કરો ગોડાઉનના ગેટનું તાળું તોડી અંદર પ્રવેશ કરી પ્લાસ્ટિકના ડ્રમો અને કારબાના કટિંગના ટુકડા મળી 1.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા By Connect Gujarat 28 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: 3 વર્ષની બાળકી સાથે પાડોશીએ આચર્યું દુષ્કર્મ,પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા પાડોશમાં રહેતા એક નરાધમે બાળકીને રમવા માટે બોલાવી હતી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું By Connect Gujarat 20 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : મોબાઈલમાં કાર્ટૂન બતાવવાના બહાને 11 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર પાડોશીની ધરપકડ... 11 વર્ષીય બાળકી અને તેનો ભાઈ બહાર રમતા હતા, ત્યારે તેમના પાડોશીએ બાળકી અને તેના ભાઈને કાર્ટૂન બતાવાના બહાને પોતાની ઇકો કારમાં બેસાડ્યા હતા By Connect Gujarat 17 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ધોરણ 8મા અભ્યાસ કરતી બાળકી સાથે લંપટ આચાર્યે કર્યા શારીરિક અડપલાં, પોલીસે ઝડપી પાડી ગણાવ્યા જેલના સળિયા ચાલુ શાળાએ ઓફિસની સાફ-સફાઈ કરવાના બહાને આચાર્યએ બોલાવી શારીરિક અડપલા કર્યા હતા By Connect Gujarat 25 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn