અંકલેશ્વર: લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન, વાતાવરણમાં ઠંડક
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 20 મી ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ અંકલેશ્વરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો..
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 20 મી ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ અંકલેશ્વરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો..
માર્ગ અને મકાન વિભાગ દ્વારા કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટીંગ કરવામાં આવશે વજનદાર ટ્રકને બ્રિજ પર ઉભી રાખી ડિજિટલ મીટરના માધ્યમથી તેનું લોડ ટેસ્ટીંગ કરાશે.
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ ક્ષીપ્રા ગણેશ મંદિરે અંગારકી ચોથની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભરૂચના હાંસોટ ખાતે આવેલ યોગી વિદ્યા મંદિર શાળા ખાતેથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસે સીસું ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી એઝાઝ અહેમદ નિસાર સિદ્દીકી અમીના પાર્ક સોસાયટીમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના પોલીસે વોચ ગોઠવી ધરપકડ કરી
અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું લોકાર્પણ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું
મહિલાએ ગળામાં પહેરેલું રૂપિયા 1.25 લાખના કિંમતનું મંગળસૂત્ર આંચકીને ગઠિયો ફરાર થઇ ગયો હતો, ધોળા દિવસે બનેલી ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો
દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી માંગવામાં આવી હતી, જે પરવાનગી આવ્યા બાદ દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો