અંકલેશ્વર: GIDCમાં ગઠિયાઓ ખેલ કરી ગયા, મહિલાને દાન અપાવવાનું કહી રૂ.1.67 લાખના દાગીના પડાવી ફરાર
ગઠિયાઓએ મહિલાએ પહેરેલ સોનાનું મંગળસૂત્ર અને કાનની કળી કઢાવી તેને મૂકી દેવાનું કહી મહિલાની નજર ચૂકવી 1.67 લાખના મુદ્દામાલ સેરવી લઈ ફરાર થઇ ગયા
ગઠિયાઓએ મહિલાએ પહેરેલ સોનાનું મંગળસૂત્ર અને કાનની કળી કઢાવી તેને મૂકી દેવાનું કહી મહિલાની નજર ચૂકવી 1.67 લાખના મુદ્દામાલ સેરવી લઈ ફરાર થઇ ગયા
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને સુનિલ મીઠાલાલ પીનાકિયા અને કાપોદ્રા ગામના સરદાર આવાસ તલાવડી ફળિયામાં રહેતો નિશાર એહમદ બહેતુલ્લા ખાનને ઝડપી પાડ્યો
સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 20 મી ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ અંકલેશ્વરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો..
માર્ગ અને મકાન વિભાગ દ્વારા કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટીંગ કરવામાં આવશે વજનદાર ટ્રકને બ્રિજ પર ઉભી રાખી ડિજિટલ મીટરના માધ્યમથી તેનું લોડ ટેસ્ટીંગ કરાશે.
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ ક્ષીપ્રા ગણેશ મંદિરે અંગારકી ચોથની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભરૂચના હાંસોટ ખાતે આવેલ યોગી વિદ્યા મંદિર શાળા ખાતેથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસે સીસું ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી એઝાઝ અહેમદ નિસાર સિદ્દીકી અમીના પાર્ક સોસાયટીમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના પોલીસે વોચ ગોઠવી ધરપકડ કરી