અંકલેશ્વર: જીતાલી ગામે ખેતરમાં જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા, 2 વોન્ટેડ
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની આલીશાન સિટી પાસે આવેલ ખેતરમાંથી જુગાર રમતા 4 જુગરિયાઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય બે ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની આલીશાન સિટી પાસે આવેલ ખેતરમાંથી જુગાર રમતા 4 જુગરિયાઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય બે ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આજના આ પ્રસંગે 105 દેશોમાં સામૂહિક નવકાર જાપનું આયોજન થયું હતું.
અંકલેશ્વરના ગડખોલમાં રહેતા અને કડિયા કામ કરતા પિતાની દીકરીએ બેચલર ઓફ સાયન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર તેમજ અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે
અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા સંમેલનનું માં શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નવદુર્ગા મિત્ર મંડળના ગ્રાઉન્ડમાં આયોજિત રામકથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઇડીસીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી.ટ્રેક્ટરમાં વીજ કંપનીનો થાંભલો લઈ જતી વખતે તે પડી જતા કંપનીના કર્મચારીને ઈજા પહોંચે હતી.
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ શ્રી સિધ્ધ ટેકરી,રામકુંડ તીર્થધામ તેમજ યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો
અંકલેશ્વરના તીર્થક્ષેત્ર રામકુંડના 66માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે શ્રી રામ ચરિત માનસ કથાની રામનવમીના પાવન અવસરે પૂર્ણાંહુતી કરવામાં આવી હતી.