અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ ઇસમને ઝડપી પાડ્યો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ ઇસમને ઝડપી પાડ્યો
અંકલેશ્વર નગર સેવાસદનની બજેટ લક્ષ્મી સામાન્ય સભાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા ૮૩.૮૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ચેમ્પિયન્સ ટ્રોફી ની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ટાઇટલ કબજે કરતા ભરૂચ અને અંકલેશ્વરમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. હોળીના તહેવાર સમયે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો
અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમુદઅલી મન્સૂરી સુકાવલી ડમ્પિંગ સાઈટ પાછળ બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જીલ્લામાં આવેલ ન્યાયાલય ખાતે લોક અદાલતો યોજાઈ હતી.
અંકલેશ્વરમાં વિશ્વ મહિલા દિવસે માત્રોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજરોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો.